શું કોરોનાની આ મહામારી 2008ની મંદી જેવી છે? શું સરકાર દ્વારા તાજેતરમાં લેવામાં આવેલા પગલાઓ કારગત નિવડશે?
Continue reading
શું કોરોનાની આ મહામારી 2008ની મંદી જેવી છે? શું સરકાર દ્વારા તાજેતરમાં લેવામાં આવેલા પગલાઓ કારગત નિવડશે?
Continue readingશું કોરોના અર્થતંત્રને ખરેખર કોરી રહ્યો છે?
“કોરોનાર્થશાસ્ત્ર” એટલે કોરોના વાયરસની અર્થતંત્ર પર પડતી અસરો સમજવાનું શાસ્ત્ર.
Continue readingશું ખરેખર કોવિદ – 19 સ્વરૂપે વૈશ્વિક મહાસંકટ આપણી માથે તોળાઇ રહ્યું છે?
Continue readingકોરોના વાયરસથી ફેલાઈ રહેલ વિચિત્ર એવી કોવિદ-19 બિમારી હાલ વિશ્વના અનેક દેશોમાં બહુ ઝડપથી ફેલાઈ રહી છે. આ લેખ લખાઈ રહ્યો છે ત્યારસુધીમાં એક અહેવાલ અનુસાર વિશ્વના કૂલ 195 પૈકી 100થી વધુ દેશોમાં આ રોગ ફેલાઈ ચૂકયો છે. કૂલ 1.10 લાખથી વધુ કેસો નોંધાયા છે, તે પૈકી 61000 લોકોનું સ્વાસ્થ્ય સારુ થઇ ગયું છે. 3800 જેટલા લોકોના મૃત્યુ થઇ ચૂક્યા છે અને 45000 જેટલા કેસો સારવાર હેઠળ છે, જે પૈકી 14% જેટલા કેસો ગંભીર કક્ષાના છે.
Continue reading