કોવિડ-૧૯ની રસી બનતા, બજારમાં આવતા અને ભારતમાં છેવાડાના લોકો સુધી પહોંચતા તો બહુ જ સમય લાગશે. ત્યારે કોવિડ-૧૯ સામે લડવાની દવાઓ અને સારવાર પદ્ધતિઓ માટે વિશ્વની અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપનીઓ અને વૈજ્ઞાનિકોના તાજેતરના સંશોધનો શું છે?
Continue reading
કોવિડ-૧૯ની રસી બનતા, બજારમાં આવતા અને ભારતમાં છેવાડાના લોકો સુધી પહોંચતા તો બહુ જ સમય લાગશે. ત્યારે કોવિડ-૧૯ સામે લડવાની દવાઓ અને સારવાર પદ્ધતિઓ માટે વિશ્વની અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપનીઓ અને વૈજ્ઞાનિકોના તાજેતરના સંશોધનો શું છે?
Continue readingશું કોવિડ-19 સામે લડવાનો કે તેનાથી જીતવાનો એક માત્ર વિકલ્પ રસી જ છે? શું રસી શોધાયા પહેલા લોકડાઉન સાવચેતીના પગલાઓ સાથે ખોલી ન શકાય? જો લોકડાઉન ખોલવું હોય તો શું વ્યૂહરચના અપનાવી શકાય? ઉપલબ્ધ વિકલ્પો ક્યા-ક્યા છે?
Continue readingરાયનોલોફિડે નામનો ચામાચીડિયાનો એક પરિવાર છે, જેને સામાન્ય રીતે અશ્વનાળ ચામાચીડિયા (Horseshoe Bat) તરીકે ઓળખવામાં આવે છે. ચામાચીડિયાઓનું આ પ્રકારનું અશ્વનાળ નામ પડવા પાછળ તેના નસકોરાનો આકાર કારણભૂત છે. તેના નસકોરાનો નીચેનો ભાગ ઘોડાની નાળ અથવા યુ-આકાર જેવો હોય છે.
Continue readingકેટલો વિચિત્ર અને કેટલો જાલિમ….
Continue readingજેઓ જ્ઞાનની ઘનમૂર્તિ છે, જેઓ દુષ્ટરૂપી વનને ભસ્મ કરવા માટે અગ્નિરૂપ છે અને જેમના હૃદયરૂપી ભવનમાં ધનુષ-બાણ ધારણ કરેલા શ્રી રામજી નિવાસ કરે છે, તેવા પવનકુમાર શ્રી હનુમાનજીને હું સાદર પ્રણામ કરું છું.
Continue readingશ્રીમદ્ ગોસ્વામી તુલસીદાસજી દ્વારા રચિત રામાયણનું નામ ‘શ્રીરામચરિતમાનસ’ કેમ છે? તે બાબતે ગોસ્વામીજી લખે છે, “રચિ મહેસ નિજ માનસ રાખા। પાઇ સુસમઉ સિવા સમ ભાષા॥ તાતેં રામચરિતમાનસ બર। ધરેઉ નામ હિયઁ હેરિ હરિષ હર॥“ શ્રી મહાદેવજીએ આ ચરિતને રચીને પોતાના માનસમાં સંઘર્યુ હતું. શિવજીએ તેને પોતાના હૃદયમાં સંઘરાયેલું જોઇને આ ઉત્તમ ચરિતનું નામ ‘રામચરિતમાનસ’ એવું રાખ્યું છે.
Continue reading