શ્રી સુંદરકાંડ | ભાગ – ૪૧ | શ્રીહનુમાનજીનો લંકા પ્રવેશ । Sundarkand | सुंदरकांड

શ્રી સુંદરકાંડ | ભાગ – ૪૧ | શ્રીહનુમાનજીનો લંકા પ્રવેશ । Sundarkand | सुंदरकांड

ભગવાન શબ્દની ટૂંકમાં વ્યાખ્યા, સંપાતિએ કહ્યુ હતું કે માતા જાનકીજી અશોકવાટીકામાં વૃક્ષ નીચે બેઠા છે, તો શ્રીહનુમાનજીએ પહેલા મહેલોમાં શોધ કેમ કરી હશે? અને શ્રીહનુમાનજી માતા સીતાજીને મંદિરોમાં કેમ શોધવા ગયા હશે? વગેરે પ્રશ્નોના જવાબ, લંકાની બજારોનું અને રાત્રીના સમયે રાક્ષસોના મહેલોની અંદરનું વર્ણન વગેરે.

Continue reading
શ્રી સુંદરકાંડ | ભાગ – ૪૦ | પ્રભુકૃપાનો અપાર મહિમા । Sundarkand | सुंदरकांड

શ્રી સુંદરકાંડ | ભાગ – ૪૦ | પ્રભુકૃપાનો અપાર મહિમા । Sundarkand | सुंदरकांड

પ્રભુ કૃપાથી અઘરામાં અઘરું કામ પણ સરળ થઈ જાય છે અને વિરુધ્ધ સ્વભાવ વાળી વસ્તુઓમાં પણ સુમેળ જોવા મળે છે. ‘ગરલ સુધા’ અર્થાત વિષ અમૃત સમાન થઈ જાય છે, “રિપુ કરહિં મિતાઇ” અર્થાત શત્રુઓ પણ મિત્રતા કરવા લાગે છે, “ગોપદ સિંધુ” અર્થાત સમુદ્ર ગાયની ખરીથી પડેલા ખાડા સમાન થઈ જાય છે, “અનલ સિતલાઈ” અર્થાત અગ્નિ પણ શીતળ થઈ જાય છે અને “સુમેરુ રેનુ સમ તાહી” અર્થાત વિશાળ સુમેરુ પર્વત પણ રજકણ સમાન થઈ જાય છે. પ્રભુકૃપાથી દરેક વસ્તુ સહજ થઇ જાય છે.

Continue reading
શ્રી સુંદરકાંડ | ભાગ – ૩૯ | સીયા રામમય સબ જગ જાની । Sundarkand | सुंदरकांड

શ્રી સુંદરકાંડ | ભાગ – ૩૯ | સીયા રામમય સબ જગ જાની । Sundarkand | सुंदरकांड

જીવનમાં આપણે ક્યા કાર્યો કરવાના છે? તેનો સંદેશો ભગવાન આપણને કોઇને કોઇ સ્વરૂપે આપી જ દેતા હોય છે; બસ આપણે સમજી શકવા જોઇએ. આ સંદર્ભમાં ગોસ્વામીજીની ચોપાઇ “સીયા રામમય સબ જગ જાની”નો પ્રસંગ. કોઇપણ કાર્ય કરતી વખતે હૃદયમાં પ્રભુ સમરણ રાખવું જોઇએ. “કામ કરતે રહો, પ્રભુ નામ જપતે રહો” પ્રભુ કૃપાથી અઘરામાં અઘરું કામ પણ સરળ થઈ જાય છે અને વિરુધ્ધ સ્વભાવ વાળી વસ્તુઓમાં પણ સુમેળ જોવા મળે છે.

Continue reading
શ્રી સુંદરકાંડ | ભાગ – ૩૮ | સત્‌સંગનું મહત્વ - ૩ । Sundarkand | सुंदरकांड

શ્રી સુંદરકાંડ | ભાગ – ૩૮ | સત્‌સંગનું મહત્વ – ૩ । Sundarkand | सुंदरकांड

સત્‌સંગના પ્રકાર જેવા કે દર્શન સત્‌સંગ, સ્પર્શ સત્‌સંગ અને સમાગમ સત્‌સંગ. શ્રીહનુમાનજીએ લંકિનીના મસ્તક ઉપર મુક્કો માર્યો હતો. તપ અને સત્‌સંગમાં સત્‌સંગ જ શ્રેષ્ઠ છે. સમયસૂચક શબ્દ ‘લવ’ એટલે કેટલો સમય? લંકાની ઇમીગ્રેશન ઓફીસર લંકિની.

Continue reading