આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના (AGSY)

ગુજરાત રાજ્યના આર્થિક સંકળામણ ભોગવી રહેલા નાના વેપારીઓ, મધ્યમ વર્ગની વ્યક્તિઓ, કારીગરો, શ્રમિકો વગેરે પોત-પોતાના ધંધા રોજગાર પુન: સરળતાથી શરુ કરી શકે તે માટે 2% જેટલા નજીવા વ્યાજ દરે લોન સ્વરૂપે અમલમાં મૂકવામાં આવેલ વ્યાજ સહાય યોજના એટલે “આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના (AGSY)”

Continue reading

વિશ્વ તમાકુ નિષેધ દિવસ – 2020

એક-દોઢ વર્ષનું બાળક પોતાની માનું અમૃત તુલ્ય ધાવણ મૂકી શકે છે અને આવડા ઢાંઢાઓ આવી હલકી એક તમાકુની આદત ના મૂકી શકે?

જે કુટુંબ પોતાની દીકરીના વ્યસની વ્યક્તિ જોડે લગ્ન કરે છે, તે તેને જીવતા જીવ નરકમાં મોકલે છે.

Continue reading

કોરોનાની કેશલેસ ઇફેક્ટ

કોરોના વાયરસ ફેલાવા પાછળની વિવિધ માન્યતાઓ પૈકી એક છે, વિશ્વને રોકડવિહિન અર્થતંત્ર (Cashless Economy – કેશલેસ ઇકોનોમી) બનાવવા એટલે કે દુનિયામાંથી રોકડને નાબૂદ કરવા આ વાયરસ ફેલાવામાં આવ્યો છે. તો ચાલો વાત કરીએ, રોકડવિહિન અર્થતંત્રની એટલે કે Cashless Economy – કેશલેસ ઇકોનોમીની.

Continue reading

કોરોના – સૂર્યસ્નાન થકી સંજીવની (વિટામિન ડી)

Vitaminમાં Vit એટલે કે Vital (વાઈટલ) જેનો અર્થ થાય છે, જરૂરી કે મહત્વપૂર્ણ + ફિલિપાઈન્સની ભાષા ફિલિપિનોમાં Amin (આમીન)નો અર્થ થાય છે Ours એટલે કે આપણા માટે. ટૂંકમાં, આપણા જીવવા માટે શરીરમાં સૌથી વધુ જરૂરી એવું તત્વ એટલે વિટામિન.

Continue reading

કોરોના – દવાથી સારવાર શક્ય છે?

કોવિડ-૧૯ની રસી બનતા, બજારમાં આવતા અને ભારતમાં છેવાડાના લોકો સુધી પહોંચતા તો બહુ જ સમય લાગશે. ત્યારે કોવિડ-૧૯ સામે લડવાની દવાઓ અને સારવાર પદ્ધતિઓ માટે વિશ્વની અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપનીઓ અને વૈજ્ઞાનિકોના તાજેતરના સંશોધનો શું છે?

Continue reading

કોરોના – શું રસી એક માત્ર ઉપાય?

શું કોવિડ-19 સામે લડવાનો કે તેનાથી જીતવાનો એક માત્ર વિકલ્પ રસી જ છે? શું રસી શોધાયા પહેલા લોકડાઉન સાવચેતીના પગલાઓ સાથે ખોલી ન શકાય? જો લોકડાઉન ખોલવું હોય તો શું વ્યૂહરચના અપનાવી શકાય? ઉપલબ્ધ વિકલ્પો ક્યા-ક્યા છે?

Continue reading