શ્રી સુંદરકાંડ | ભાગ – ૪ | પવન તનય બલ પવન સમાના

ઘર, કુટુંબ, સમાજ કે દેશ માટે બુદ્ધિથી વડીલ સભ્યનું મહત્વ, કોઈપણ કાર્યની સફળતા માટે ટીમના વરિષ્ઠ સભ્યના અનુભવનો નિચોડ જડીબુટ્ટી સમાન હોય છે, શ્રીહનુમાનજીના જન્મની શ્રીમદ્‌ વાલ્મીકીય રામાયણ અનુસારની કથા અને શ્રીહનુમાનજીનું બાળપણમાં સૂર્યને ગ્રસવાના પરાક્રમની કથા…

Continue reading

શ્રી સુંદરકાંડ । ભાગ-3 । સ્થિતપ્રજ્ઞતા – સાચા રામભક્તનું લક્ષણ

આંતરિક સુંદરતાનું મહત્વ, કિષ્કિંધાકાંડના અંતની ટૂંકમાં કથા, કિષ્કિંધાકાંડના છેલ્લા દોહાથી કથાની શરૂઆત, જામવંતજીએ કરેલ પોતાની શક્તિનું વર્ણન, જામવંતજીની યુદ્ધ નીતિને સુસંગત વાત અને કોઈપણ પરિસ્થિતિમાં સ્થિતપ્રજ્ઞ જ રહેવું, એ એક સાચા રામભક્તનું લક્ષણ છે, વગેરે…

Continue reading

શ્રી સુંદરકાંડ । ભાગ-૨ । સુંદરકાંડ નામ કેમ પડ્યું?

આપને તથા આપના પરિવારને હનુમાનજી લાલાની જન્મ જયંતીની ખૂબ-ખૂબ શુભકામનાઓ…

ગોસ્વામી શ્રીતુલસીદાસજી કૃત શ્રીરામચરિતમાનસના પાંચમા અધ્યાયનું નામ “સુંદરકાંડ” કેમ પડ્યું?

Continue reading

શ્રી સુંદરકાંડ | ભાગ – ૧ | મંગલાચરણ

સુંદરકાંડમાં મુખ્યત્વે રામભક્ત શ્રીહનુમાનજીની કથા છે. શ્રીરામચરિતમાનસમાં સુંદરકાંડ અધિક મહત્વ ધરાવે છે, તેવું માનવામાં આવે છે; કારણ કે સુંદરકાંડ એ ભક્તનું ચરિત્ર છે અને ભક્તનું ચરિત્ર પ્રભુને સૌથી વધુ પ્રિય હોય છે. સુંદરકાંડ એ રામભક્ત શ્રીહનુમાનજીની પરાક્રમગાથા છે અને તેથી જ શ્રી હનુમંત્ત ચરિત્રમાં એક અપાર શક્તિ રહેલી છે.

Continue reading