સત્સંગના પ્રકાર જેવા કે દર્શન સત્સંગ, સ્પર્શ સત્સંગ અને સમાગમ સત્સંગ. શ્રીહનુમાનજીએ લંકિનીના મસ્તક ઉપર મુક્કો માર્યો હતો. તપ અને સત્સંગમાં સત્સંગ જ શ્રેષ્ઠ છે. સમયસૂચક શબ્દ ‘લવ’ એટલે કેટલો સમય? લંકાની ઇમીગ્રેશન ઓફીસર લંકિની.
Continue reading

Continue readingસત્સંગનું અવર્ણનીય મહત્વ સમજાવતો નારદજીનો એક સુંદર પ્રસંગ. પ્રભુ તો સત્સંગીને જ વશ હોય છે, તેનું શ્રીપ્રિયાદાસજીનું એક સુંદર ઉદાહરણ. જેમ સુર્યોદય થવાથી ધરતી ઉપરનો અંધકાર દૂર થઈ જાય છે, તેમ સાચા સંતનો સંગ થવાથી અંત:કરણનું અંધારું દૂર થઈ જાય છે. અબ મોહિ ભા ભરોસ હનુમંતા । બિનુ હરિ કૃપા મિલહિં નહિં સંતા ॥ એક ઘડીના ચોથા ભાગના સમયના સત્સંગથી કરોડો અપરાધ, અસંખ્ય પાપો દૂર થઈ જાય છે.
Continue readingસ્વર્ગ અને હેવન(Heaven) વચ્ચે તફાવત તથા અંગ્રેજી ભાષામાં પણ સ્વર્ગ શબ્દ જેમનો તેમ સમાવવો જોઇએ. સ્વર્ગ અને મોક્ષના તમામ સુખો તથા સત્સંગના ક્ષણમાત્રના સુખોની તુલના કરવા માટે ક્યા ત્રાજવા હોઇ શકે? પ્રભુસંકીર્તન, સારી વાતો, સોશીયલ મીડિયા, સત્યનો સાથ અને જીવનો પોતાની સાથેનો સંગ (અહં બ્રહ્માસ્મિ) વગેરે સત્સંગના જ પ્રકાર છે. સત્યની સદા સમિપ એવા સાચા સંતનો સમાગમ એ સત્સંગની સર્વોત્તમ રીત છે.
Continue reading