સ્વર્ગ અને હેવન(Heaven) વચ્ચે તફાવત તથા અંગ્રેજી ભાષામાં પણ સ્વર્ગ શબ્દ જેમનો તેમ સમાવવો જોઇએ. સ્વર્ગ અને મોક્ષના તમામ સુખો તથા સત્સંગના ક્ષણમાત્રના સુખોની તુલના કરવા માટે ક્યા ત્રાજવા હોઇ શકે? પ્રભુસંકીર્તન, સારી વાતો, સોશીયલ મીડિયા, સત્યનો સાથ અને જીવનો પોતાની સાથેનો સંગ (અહં બ્રહ્માસ્મિ) વગેરે સત્સંગના જ પ્રકાર છે. સત્યની સદા સમિપ એવા સાચા સંતનો સમાગમ એ સત્સંગની સર્વોત્તમ રીત છે.
Continue reading