શ્રી હનુમાન બાહુક | Shree Hanuman Bahuk

કળિયુગમાં આધિભૌતિક, આધિદૈવિક કે આધિદૈહિક કોઈપણ પ્રકારના કષ્ટો માટે રામબાણ ઔષધી સમાન અને શ્રીરામ ભક્તો અને શ્રીહનુમાનજીના ઉપાસકો અમૃત સમાન શ્રી હનુમાન બાહુકનો આ પાઠ અમોઘ શસ્ત્ર સમાન છે. શ્રદ્ધાળુઓના શારીરિક, સાંસારિક, કૌટુંબિક વગેરે તમામ પ્રકારના દુ:ખ-દર્દમાંથી મુક્તિ મેળવવા અને ખાસ કરીને કોરોના મહામારીના સમયમાં આ સ્ત્રોત્રના ભાવાનુવાદ સ્વરૂપ પ્રભુ કૃપારૂપી પ્રસાદ પરમ પૂજ્ય સદ્‌ગુરૂ દેવ શ્રી વિશ્વંભરદાસજી મહારાજના ચરણોમાં વંદન સહ સૌને સમર્પિત છે.

Continue reading