સુંદરકાંડમાં મુખ્યત્વે રામભક્ત શ્રીહનુમાનજીની કથા છે. શ્રીરામચરિતમાનસમાં સુંદરકાંડ અધિક મહત્વ ધરાવે છે, તેવું માનવામાં આવે છે; કારણ કે સુંદરકાંડ એ ભક્તનું ચરિત્ર છે અને ભક્તનું ચરિત્ર પ્રભુને સૌથી વધુ પ્રિય હોય છે. સુંદરકાંડ એ રામભક્ત શ્રીહનુમાનજીની પરાક્રમગાથા છે અને તેથી જ શ્રી હનુમંત્ત ચરિત્રમાં એક અપાર શક્તિ રહેલી છે.
Continue reading