એક-દોઢ વર્ષનું બાળક પોતાની માનું અમૃત તુલ્ય ધાવણ મૂકી શકે છે અને આવડા ઢાંઢાઓ આવી હલકી એક તમાકુની આદત ના મૂકી શકે?
જે કુટુંબ પોતાની દીકરીના વ્યસની વ્યક્તિ જોડે લગ્ન કરે છે, તે તેને જીવતા જીવ નરકમાં મોકલે છે.
Continue readingએક-દોઢ વર્ષનું બાળક પોતાની માનું અમૃત તુલ્ય ધાવણ મૂકી શકે છે અને આવડા ઢાંઢાઓ આવી હલકી એક તમાકુની આદત ના મૂકી શકે?
જે કુટુંબ પોતાની દીકરીના વ્યસની વ્યક્તિ જોડે લગ્ન કરે છે, તે તેને જીવતા જીવ નરકમાં મોકલે છે.
Continue readingકોરોના વાયરસ ફેલાવા પાછળની વિવિધ માન્યતાઓ પૈકી એક છે, વિશ્વને રોકડવિહિન અર્થતંત્ર (Cashless Economy – કેશલેસ ઇકોનોમી) બનાવવા એટલે કે દુનિયામાંથી રોકડને નાબૂદ કરવા આ વાયરસ ફેલાવામાં આવ્યો છે. તો ચાલો વાત કરીએ, રોકડવિહિન અર્થતંત્રની એટલે કે Cashless Economy – કેશલેસ ઇકોનોમીની.
Continue readingOur World In Dataના શ્રી મેક્સ રોઝરએ જણાવ્યું છે કે, જે દેશોનો ટેસ્ટીંગનો દર ઓછો છે, તેઓ મૃત્યુદરમાં સૌથી આગળ છે.
Continue readingVitaminમાં Vit એટલે કે Vital (વાઈટલ) જેનો અર્થ થાય છે, જરૂરી કે મહત્વપૂર્ણ + ફિલિપાઈન્સની ભાષા ફિલિપિનોમાં Amin (આમીન)નો અર્થ થાય છે Ours એટલે કે આપણા માટે. ટૂંકમાં, આપણા જીવવા માટે શરીરમાં સૌથી વધુ જરૂરી એવું તત્વ એટલે વિટામિન.
Continue readingઅર્જુનના રથની ધજામાં શ્રી હનુમાનજી કેમ બિરાજેલા છે? અર્જુનનું નામ કપિધ્વજ કેમ પડ્યું?
Continue reading