શ્રીહનુમાનજી દ્વારા માતા જાનકીજીનું પ્રથમ આંતરિક અને બાહ્યવર્ણન, શ્રીજાનકીજીએ નેત્રોને પોતાના ચરણોમાં લગાવી રાખ્યા છે અને મન શ્રીરામજીના ચરણકમળોમાં લીન છે, તેના સુંદર-સુંદર મર્મ, ચરણો સંબંધિ એક અદ્ભૂત પ્રયોગ વગેરે…
Continue reading
શ્રીહનુમાનજી દ્વારા માતા જાનકીજીનું પ્રથમ આંતરિક અને બાહ્યવર્ણન, શ્રીજાનકીજીએ નેત્રોને પોતાના ચરણોમાં લગાવી રાખ્યા છે અને મન શ્રીરામજીના ચરણકમળોમાં લીન છે, તેના સુંદર-સુંદર મર્મ, ચરણો સંબંધિ એક અદ્ભૂત પ્રયોગ વગેરે…
Continue readingવિભીષણજીએ માતા જાનકીજીના દર્શન કરવા માટે યુક્તિઓ કેમ વર્ણવવી પડી હતી? જ્યાંસુધી સદ્ગુરુ યુક્તિ ન બતાવે, ત્યાંસુધી ભક્તિ પ્રાપ્ત થતી નથી, વિદાય વખતનો ઘરઘણી અને મહેમાનનો શિષ્ટાચાર, જ્યારે ભક્તિને પ્રાપ્ત કરવી હોય, ત્યારે રાંક થઈને રહેવું પડે – “ભક્તિ રે કરવી એણે રાંક થઈને રહેવું”, અશોકવાટિકાનું અદ્ભૂત અને અનુપમ વર્ણન અને માતાજીને મનોમન પ્રણામ સુધીની કથા વગેરે
Continue readingપ્રભુ શ્રીરામનો અધમોદ્ધારણ કૃપાનો ગુણ, જો દ્રવ્યદાન ન કરી શકો તો કંઇ નહી, પરંતુ શ્રમદાન ચોક્કસ કરવું જોઇએ, સાચા સંત સદ્ગુરુ જ્યારે જીવના અંતરાત્માને ઢંઢોળે એટલે જીવ તરત જ જાગૃત થઈ જાય અને પ્રભુકાર્ય તરફ વળી જાય, જનકસુતા અર્થાત જેવી રીતે સંસારમાં રહીને પણ જનકજી નિર્લેપ હતા, તેવી રીતે લંકા-માયાવી નગરીમાં રહીને પણ જનકદુલારી તમામ બાબતોથી નિર્લેપ હતા, શ્રીહનુમાનજીની માતા સીતાજીને મળવાની તિવ્ર ઉત્કંઠા વગેરે
Continue readingકાર્પણ્ય શરણાગતિ એટલે ‘સંપૂર્ણ સમર્પણની ભાવના’. બ્રહ્મચર્ય એ શારીરિક કરતા વધુ માનસિક કે મુખ્યત્વે માનસિક બાબત જ છે. શ્રીહનુમાનજી નિત્ય પ્રાત:સ્મરણીય છે. પ્રભુ શ્રીરામનું નામ કળીયુગમાં કલ્પતરુ સમાન અને સુમંગલ દાયક છે. હરિ અનંત, હરિ કથા અનંતા વગેરે…
Continue readingપ્રભુપ્રાપ્તિનો વિભીષણજીનો દ્રઢ વિશ્વાસ, “પુન્યપુંજ બિનુ મિલહિં ન સંતા” અને “બિનુ હરિકૃપા મિલહિં નહિં સંતા” આ બે વચ્ચેની પાતળી ભેદ રેખા, પ્રભુ શ્રીરામના ‘રઘુવીર’ નામ સંબોધનમાં સમાવિષ્ટ પાંચ પ્રકારની વીરતા, પ્રભુનો સેવકો પર સદાય પ્રેમ વરસાવતા રહેવાનો વિલક્ષણ સ્વભાવ અને ભગવાનને આપણી ઉપર કૃપા કરવાનો મોકો આપતા રહેવું જોઇએ વગેરે
Continue readingવિભીષણજી લંકામાં દાંતોની વચ્ચે જેમ બિચારી જીભ રહે તેમ રહે છે તે સંદર્ભમાં એક સુંદર સત્ય ઘટના, દુર્જનો, ટીકાકારો વગેરેના ટોળા હોય, ભક્ત એકલો જ હોય. જીવનનું બસ આ જ સનાતન સત્ય છે, જેમ સૂર્યના આવવાથી અંધકાર અને ઝાંકળ દૂર થઇ જાય છે, તેમ પ્રભુ શ્રીરામના આવવાથી રાક્ષસોનો વિનાશ થઈ જશે, જેમ ઘુવડ સૂર્યના દર્શનથી વિમુખ હોય છે. તેમ તામસ જીવ જ્ઞાનરૂપી સૂર્યથી દૂર હોય છે, તા. ૦૨.૦૪.૨૦૨૨, શનિવારના રોજથી શરૂ થતી ચૈત્રી નવરાત્રી દરમ્યાન શ્રીરામચરિતમાનસ વાંચવાના આગ્રહની વાતો વગેરે
Continue readingરામભક્ત રામકથા સાંભળે કે વાંચે એટલે તેનું શરીર પુલકિત થઈ જ જાય. ચાર મિલે ચોસઠ ખિલે, બીસ રહે કર જોર । હરિજન સે હરિજન મિલે, તે’દિ નાચે સાત કરોડ ॥ વિભીષણજી લંકામાં કેવી રીતે રહે છે તેની વાત. ભક્ત ટીકાકારો વચ્ચે જ રહેતો હોય તે સારું. વિભીષણજીના આ દાંત વચ્ચે જીભના ઉદાહરણના ગુઢ અર્થો.
Continue readingવિભીષણજી શ્રીહનુમાનજીને પુછે છે કે આપ કોઇ હરિભક્ત છો કે દીન અનુરાગી ખુદ હરિ જ છો? આ પ્રશ્નના ઉત્તરમાં શ્રીહનુમાનજી તેઓને રામકથા અને પછી પોતાનો પરિચય આપે છે તે તથા આપણે કેટલા મહાન અને શક્તિશાળી છીએ, તે જાણવા માટેના એક સચોટ પ્રયોગની કથા.
Continue readingશ્રીરામચરિતમાનસમાં ગોસ્વામીજીએ શ્રીહનુમાનજી-વિભીષણજીના મેળાપની વાત લખી છે, તેના સમર્થનમાં મળતા તર્ક, શ્રીહનુમાનજી બ્રાહ્મણનું રૂપ લઇને જ વિભીષણજીને કેમ મળ્યા? બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને શ્રીહનુમાનજીએ વિભીષણજીને ક્યા વચન સંભળાવ્યા હતા? એજી તારા આંગણીયા પૂછીને જે કોઈ આવે રે… આવકારો મીઠો આપજે રે… વગેરે કથાઓ.
Continue readingબ્રહ્મમુહૂર્તમાં ઉઠીને પ્રભુ સ્મરણ કરવું એ સજ્જનતાનું એક ચિહ્ન છે. આગલા દિવસનો અંત આજના દિવસની શુભ શરૂઆત હોય છે. રામનામની બમ્પર ઓફર. સારા લોકોનો સંગ કરવાથી કોઇ નુકશાન થતું નથી વગેરે કથાઓ.
Continue readingતુલસીજીનો એક ક્યારો પણ જો આંગણામાં હોય તો તેને પવિત્ર માનવામાં આવે છે. તુલસીજીના અદ્વિતિય ઔષધિય ગુણો અને તેનું મહત્વ, તુલસીજીની ઉત્પતિ અને તેના મહત્વ વિશે, તુલસીજી વિશે એક સુંદર કથા, રાક્ષસોની નગરી લંકામાં રામાયુધ અંકિત મહેલ જોઇને શ્રીહનુમાનજીના તર્ક, આપણે જાગીએ તો દરરોજ છીએ, પરંતુ સાચા સંત મળવાથી જીવનમાં જાગૃતી આવે છે, મિથિલા જેવું નિર્મળ મન હોય, તો જ સીતાજીરૂપી ભક્તિનો જીવનમાં આવિર્ભાવ થાય, ગુરુદેવને અંત:કરણથી પ્રાથના વગેરે કથાઓ.
Continue readingરાવણ આટલો પરાક્રમી અને શક્તિશાળી હોવા છતાં વિભીષણને ભગવાન વિષ્ણુની પુજા કરવાની ના નહોતો પાડતો અને આજકાલ સમાજમાં વ્યાપેલ દંભ અને દેખાડો, ભગવાનને માનવાની બાબતમાં અતાર્કિક વાતો, સર્વધર્મ સમભાવની ભાવના સાથે અન્યની માન્યતાને માન આપવું જોઇએ અને સાથે-સાથે સ્વધર્મને બચાવવાની જવાબદારી, ગોસ્વામીજીએ અન્ય રાક્ષસોના મહેલોને મંદિર કહ્યા અને વિષ્ણુભક્ત વિભીષણજીના ઘરને ભવન માત્ર કહ્યું, આવુ કેમ? “રામાયુધ અંકિત ગૃહ” અર્થાત વિભીષણજીનું ઘર શ્રીરાઘવેન્દ્રના આયુધ એવા ધનુષબાણથી અંકિત હતુ વગેરે કથાઓ.
Continue readingશ્રીવાલ્મીકિજીએ રામાયણમાં રાવણ અને અન્ય રાક્ષસોના અંત:પુરનું, કહેવાતું અભદ્ર, વર્ણન આલેખવાની શું જરૂર હતી? અને શ્રીહનુમાનજી માતાજીને શોધવા લંકામાં ગયા, રાક્ષસોના મહેલમાં અંદર પણ ગયા, પરંતુ અંદરની દરેક વસ્તુને આટલી બારીકાઇથી અને ખાસ કરીને સ્ત્રીઓનું આટલું ઝીણવટ ભર્યું નિરીક્ષણ કરવાની શું આવશ્યકતા હતી? પુજારૂમ શયનખંડમાં ન રાખવાની માન્યતા, રાવણ ચુસ્ત શીવભક્ત હતો છતાં વિભીષણજીના મહેલમાં હરિમંદિર બાબતે કોઇ વાંધો નહોતો લેતો કે દંડ પણ નહોતો કરતો, રાવણ બધાની લાગણીઓને માન આપીને વાત્સલ્યભાવ સાથે તથા કૌટુંબિક ભાવનાઓ સાથે ચાલવાવાળો હતો વગેરે કથાઓ.
Continue readingલંકાની બજારોનું અને રાત્રીના સમયે રાક્ષસોના મહેલોની અંદરનું વર્ણન અને રાક્ષસોના મહેલોમાં જનકનંદીનીની ભાળ ન મળતા શ્રીહનુમાનજી રાવણના મહેલમાં જાય છે અને તેના મહેલનું અંદરનું વર્ણન, સમાજમાં પ્રવર્તતો દંભ અને આપણી તમામ ઇન્દ્રિયોને શુભ-અશુભ કાર્યમાં જોડાવાની પ્રેરણા આપવા માટે આપણું મન જ જવાબદાર છે વગેરે.
Continue readingભગવાન શબ્દની ટૂંકમાં વ્યાખ્યા, સંપાતિએ કહ્યુ હતું કે માતા જાનકીજી અશોકવાટીકામાં વૃક્ષ નીચે બેઠા છે, તો શ્રીહનુમાનજીએ પહેલા મહેલોમાં શોધ કેમ કરી હશે? અને શ્રીહનુમાનજી માતા સીતાજીને મંદિરોમાં કેમ શોધવા ગયા હશે? વગેરે પ્રશ્નોના જવાબ, લંકાની બજારોનું અને રાત્રીના સમયે રાક્ષસોના મહેલોની અંદરનું વર્ણન વગેરે.
Continue reading