લંકાની બજારોનું અને રાત્રીના સમયે રાક્ષસોના મહેલોની અંદરનું વર્ણન અને રાક્ષસોના મહેલોમાં જનકનંદીનીની ભાળ ન મળતા શ્રીહનુમાનજી રાવણના મહેલમાં જાય છે અને તેના મહેલનું અંદરનું વર્ણન, સમાજમાં પ્રવર્તતો દંભ અને આપણી તમામ ઇન્દ્રિયોને શુભ-અશુભ કાર્યમાં જોડાવાની પ્રેરણા આપવા માટે આપણું મન જ જવાબદાર છે વગેરે.
Continue reading