વિભીષણજીકૃત શ્રીહનુમત્સ્તોત્રમ્‌

વિભીષણજીકૃત શ્રીહનુમત્સ્તોત્રમ્‌ | विभीषणजी कृत श्रीहनुमत्स्तोत्रम् | Shree Hanumat Strotram by Vibhishanji

આપને તથા આપના પરિવારને અંજનીનંદન શ્રીહનુમાનજી લાલાની જન્મ જયંતીની ખૂબ-ખૂબ શુભકામનાઓ…

શ્રીહનુમાન જયંતીના પાવનપર્વ નિમિતે શ્રીસુદર્શનસંહિતા અનુસારના વિભીષણજી દ્વારા રચિત શ્રીહનુમત્સ્તોત્રમ્‌નો ભાવાર્થ આપની સમક્ષ બાલા હનુમાનજીની કૃપાથી રજુ કરું છું.

આજ રોજ તા. ૧૬.૦૪.૨૦૨૨ના રોજ રાજયોગી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા મોરબીના બેલા ગામ પાસે આવેલા તીર્થધામ પૂજ્ય કેશવાનંદજી બાપુની તપોભૂમિ એવા ‘ખોખરા હનુમાનજી ધામ’ ખાતે ગુજરાતના ગૌરવ સમી ૧૦૮ ફૂટ ઉંચી શ્રીહનુમાનજીની પ્રતિમાનું શ્રીહનુમાન જન્મોત્સવના પાવન અવસરે અનાવરણ કરવામાં આવ્યું છે.

Continue reading

શ્રી સુંદરકાંડ । ભાગ-૨ । સુંદરકાંડ નામ કેમ પડ્યું? | Sundarkand

આપને તથા આપના પરિવારને હનુમાનજી લાલાની જન્મ જયંતીની ખૂબ-ખૂબ શુભકામનાઓ…

ગોસ્વામી શ્રીતુલસીદાસજી કૃત શ્રીરામચરિતમાનસના પાંચમા અધ્યાયનું નામ “સુંદરકાંડ” કેમ પડ્યું?

Continue reading

રામાયણ – શ્રી હનુમાનજીના જન્મની કથાઓ

જેઓ જ્ઞાનની ઘનમૂર્તિ છે, જેઓ દુષ્ટરૂપી વનને ભસ્મ કરવા માટે અગ્નિરૂપ છે અને જેમના હૃદયરૂપી ભવનમાં ધનુષ-બાણ ધારણ કરેલા શ્રી રામજી નિવાસ કરે છે, તેવા પવનકુમાર શ્રી હનુમાનજીને હું સાદર પ્રણામ કરું છું.

Continue reading