એક-દોઢ વર્ષનું બાળક પોતાની માનું અમૃત તુલ્ય ધાવણ મૂકી શકે છે અને આવડા ઢાંઢાઓ આવી હલકી એક તમાકુની આદત ના મૂકી શકે?
જે કુટુંબ પોતાની દીકરીના વ્યસની વ્યક્તિ જોડે લગ્ન કરે છે, તે તેને જીવતા જીવ નરકમાં મોકલે છે.
Continue reading
એક-દોઢ વર્ષનું બાળક પોતાની માનું અમૃત તુલ્ય ધાવણ મૂકી શકે છે અને આવડા ઢાંઢાઓ આવી હલકી એક તમાકુની આદત ના મૂકી શકે?
જે કુટુંબ પોતાની દીકરીના વ્યસની વ્યક્તિ જોડે લગ્ન કરે છે, તે તેને જીવતા જીવ નરકમાં મોકલે છે.
Continue reading
કોરોના વાયરસ ફેલાવા પાછળની વિવિધ માન્યતાઓ પૈકી એક છે, વિશ્વને રોકડવિહિન અર્થતંત્ર (Cashless Economy – કેશલેસ ઇકોનોમી) બનાવવા એટલે કે દુનિયામાંથી રોકડને નાબૂદ કરવા આ વાયરસ ફેલાવામાં આવ્યો છે. તો ચાલો વાત કરીએ, રોકડવિહિન અર્થતંત્રની એટલે કે Cashless Economy – કેશલેસ ઇકોનોમીની.
Continue reading
Our World In Dataના શ્રી મેક્સ રોઝરએ જણાવ્યું છે કે, જે દેશોનો ટેસ્ટીંગનો દર ઓછો છે, તેઓ મૃત્યુદરમાં સૌથી આગળ છે.
Continue reading
Vitaminમાં Vit એટલે કે Vital (વાઈટલ) જેનો અર્થ થાય છે, જરૂરી કે મહત્વપૂર્ણ + ફિલિપાઈન્સની ભાષા ફિલિપિનોમાં Amin (આમીન)નો અર્થ થાય છે Ours એટલે કે આપણા માટે. ટૂંકમાં, આપણા જીવવા માટે શરીરમાં સૌથી વધુ જરૂરી એવું તત્વ એટલે વિટામિન.
Continue reading
કોવિડ-૧૯ની રસી બનતા, બજારમાં આવતા અને ભારતમાં છેવાડાના લોકો સુધી પહોંચતા તો બહુ જ સમય લાગશે. ત્યારે કોવિડ-૧૯ સામે લડવાની દવાઓ અને સારવાર પદ્ધતિઓ માટે વિશ્વની અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપનીઓ અને વૈજ્ઞાનિકોના તાજેતરના સંશોધનો શું છે?
Continue reading
શું કોવિડ-19 સામે લડવાનો કે તેનાથી જીતવાનો એક માત્ર વિકલ્પ રસી જ છે? શું રસી શોધાયા પહેલા લોકડાઉન સાવચેતીના પગલાઓ સાથે ખોલી ન શકાય? જો લોકડાઉન ખોલવું હોય તો શું વ્યૂહરચના અપનાવી શકાય? ઉપલબ્ધ વિકલ્પો ક્યા-ક્યા છે?
Continue reading
રાયનોલોફિડે નામનો ચામાચીડિયાનો એક પરિવાર છે, જેને સામાન્ય રીતે અશ્વનાળ ચામાચીડિયા (Horseshoe Bat) તરીકે ઓળખવામાં આવે છે. ચામાચીડિયાઓનું આ પ્રકારનું અશ્વનાળ નામ પડવા પાછળ તેના નસકોરાનો આકાર કારણભૂત છે. તેના નસકોરાનો નીચેનો ભાગ ઘોડાની નાળ અથવા યુ-આકાર જેવો હોય છે.
Continue reading
કેટલો વિચિત્ર અને કેટલો જાલિમ….
Continue reading
શું કોરોનાની આ મહામારી 2008ની મંદી જેવી છે? શું સરકાર દ્વારા તાજેતરમાં લેવામાં આવેલા પગલાઓ કારગત નિવડશે?
Continue reading
શું કોરોના અર્થતંત્રને ખરેખર કોરી રહ્યો છે?
“કોરોનાર્થશાસ્ત્ર” એટલે કોરોના વાયરસની અર્થતંત્ર પર પડતી અસરો સમજવાનું શાસ્ત્ર.
Continue reading