અમૃતાકાંક્ષી રસસિદ્ધ નાગાર્જુન

વૈદ્ય જગતમાં ‘રસોદ્ધારતંત્ર’ નામે જાણીતા દુર્લભ ગ્રંથની રચના કરનાર અને જેને મળવા માટે દેવરાજ ઈન્દ્ર અને તેના અમર વૈદ્યો અશ્વિનીકુમારો સ્વર્ગ લોક છોડીને પૃથ્વી ઉપર આવ્યા હતા, તેવા હતા વિશ્વને અમૃત સર્વસુલભ બનાવવાની ધૂનવાળા રસસિદ્ધ રાજા નાગાર્જુન.

તો ચાલો જાણીએ આવા અમૃતાકાંક્ષી રસસિદ્ધ રાજા નાગાર્જુન વિશે….

Continue reading