ભારતીય અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું બનાવવાનું લક્ષ્ય… ભાગ – 1 (Propositum to make $5 Trillion Indian Economy… Part – I)

વ્હાલા વાચક મિત્રો, આજકાલ ભારતીય અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું બનાવવાનો વિષય અત્ર-તત્ર-સર્વત્ર મુખ્ય ચર્ચાનો મુદ્દો છે. અર્થશાસ્ત્રીઓ કે આ પ્રક્રિયા સાથે જોડાયેલા સરકારી અધિકારીઓ અને મશીનરીથી લઇ, સામાન્ય નાગરિકો કે જે પોતાનો કામધંધો કરી નિરાંતના સમયે ચર્ચાના મુદ્દા તરીકે આ જ વિષયની વાતો કરતા જોવા મળે છે. ભારતીય અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું બનાવવાનો પ્રથમ વખત … Continue reading ભારતીય અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું બનાવવાનું લક્ષ્ય… ભાગ – 1 (Propositum to make $5 Trillion Indian Economy… Part – I)