કોરોનાર્થશાસ્ત્ર – મહામારી vs આર્થિક કટોકટી

શું કોરોનાની આ મહામારી 2008ની મંદી જેવી છે? શું સરકાર દ્વારા તાજેતરમાં લેવામાં આવેલા પગલાઓ કારગત નિવડશે?