ન જાણ્યું જાનકીનાથે…..

નસીબથી વધુ અને સમયથી પહેલા, કોઈને કંઈ મળ્યું નથી અને મળવાનું પણ નથી. જીવનની આ વાસ્તવિકતા છે અને આપણે બધા એ જાણીએ પણ છીએ. ભાવિ અનિશ્ચિત છે, કોઈ નથી જાણતું કે હવે પછીની ઘડીએ શું થવાનું છે? આ જ બાબત કહેવા આપણે વારંવાર એક પંક્તિ કહેતા હોઈએ છીએ કે, “ન જાણ્યું જાનકીનાથે, સવારે શું થવાનું છે?”

Continue reading