શ્રી સુંદરકાંડ | ભાગ – ૧૮ | અહમિશ્વાકુ નાથેન સગરેણ વિવર્ધિત: | Sundarkand | सुंदरकांड

શ્રીહનુમાનજીએ પર્વતને પગથી દબાવીને જોરથી છલાંગ મારી કે તરત જ તે પાતાળમાં ચાલ્યો ગયો, સંતનો ચરણ સ્પર્શ થાય એટલે સદ્‌ગતિ થઇ જાય, અમોઘની વ્યાખ્યા, સમુદ્રએ મૈનાક પર્વતને શ્રીહનુમાનજી માટે થાક ઉતારનારા અને તેઓને વિશ્રામ આપનારા બનો. તેવું કેમ કહ્યું? સમુદ્રનું નામ સાગર કેમ પડ્યું? તેની કથા વગેરે….

Continue reading

શ્રી સુંદરકાંડ । ભાગ – ૧૭ । બાર બાર રઘુબીર સઁભારી | Sundarkand | सुंदरकांड

પ્રભુ શ્રીરામનું મૃત્યુ સમયે માત્ર એકવાર નામ-સ્મરણ કરવાથી જીવ સંસાર-સાગર પાર કરીને પ્રભુના પરમધામને પ્રાપ્ત કરે છે, તો રામદૂત શ્રીહનુમાનજી માટે પ્રભુની મુદ્રિકા સાથે લઇને અને હૃદયમાં પ્રભુ શ્રીરામનું સ્મરણ કરતા-કરતા સમુદ્ર પાર કરવો કોઇ મોટી વાત નથી. આ ઉપરાંત, મહેન્દ્રાચલનું સુંદર વર્ણન, નિરંતર પ્રભુ સ્મરણ, પ્રભુ શ્રીરામના રઘુવીર નામનું તાત્પર્ય અને શ્રીહનુમાનજી છલાંગ મારે છે તેના વર્ણનની કથા…..

Continue reading

શ્રી સુંદરકાંડ । ભાગ-3 । સ્થિતપ્રજ્ઞતા – સાચા રામભક્તનું લક્ષણ | Sundarkand

આંતરિક સુંદરતાનું મહત્વ, કિષ્કિંધાકાંડના અંતની ટૂંકમાં કથા, કિષ્કિંધાકાંડના છેલ્લા દોહાથી કથાની શરૂઆત, જામવંતજીએ કરેલ પોતાની શક્તિનું વર્ણન, જામવંતજીની યુદ્ધ નીતિને સુસંગત વાત અને કોઈપણ પરિસ્થિતિમાં સ્થિતપ્રજ્ઞ જ રહેવું, એ એક સાચા રામભક્તનું લક્ષણ છે, વગેરે…

Continue reading

શ્રી સુંદરકાંડ । ભાગ-૨ । સુંદરકાંડ નામ કેમ પડ્યું? | Sundarkand

આપને તથા આપના પરિવારને હનુમાનજી લાલાની જન્મ જયંતીની ખૂબ-ખૂબ શુભકામનાઓ…

ગોસ્વામી શ્રીતુલસીદાસજી કૃત શ્રીરામચરિતમાનસના પાંચમા અધ્યાયનું નામ “સુંદરકાંડ” કેમ પડ્યું?

Continue reading

શ્રી સુંદરકાંડ | ભાગ – ૧ | મંગલાચરણ | Sundarkand

સુંદરકાંડમાં મુખ્યત્વે રામભક્ત શ્રીહનુમાનજીની કથા છે. શ્રીરામચરિતમાનસમાં સુંદરકાંડ અધિક મહત્વ ધરાવે છે, તેવું માનવામાં આવે છે; કારણ કે સુંદરકાંડ એ ભક્તનું ચરિત્ર છે અને ભક્તનું ચરિત્ર પ્રભુને સૌથી વધુ પ્રિય હોય છે. સુંદરકાંડ એ રામભક્ત શ્રીહનુમાનજીની પરાક્રમગાથા છે અને તેથી જ શ્રી હનુમંત્ત ચરિત્રમાં એક અપાર શક્તિ રહેલી છે.

Continue reading